ગુજરાતની નંબર 1 નેટવર્ક પ્રોવાઇડર કંપની GTPL બ્રોડબેન્ડ માં Sales Executive માટે વહેલા તે પહેલા ના ધોરણે હંગામી ભરતી
જોબ લોકેશન :- ફક્ત જુનાગઢ અને વેરાવળ જિલ્લા માટે
તારીખ : 15/12/2020 થી 25/12/2020 સુધી
પગાર ધોરણ :- 10,000 થી 12,000 + ઇન્સેટિવ
લયકાત :- 10 પાસ
વયમર્યાદા :- 18 થી 35 વર્ષ
ચલણ :- 0
અભ્યાસના જરૂરી પુરાવા, આધારકાર્ડ અને તમારા રિજયુમ સાથે રૂબરૂ ઇન્ટરવ્યુ માટે જવું.
ઇન્ટરવ્યુ માટે નીચે આપેલ નંબર પર કોલ કરી ટાઇમ મેળવી લેવો...
કોલ કરવા માટે સમય : 10:00 AM to 5:00 PM
Mr. Anil Sir ( જુનાગઢ )
Mo. 9099958967 ફોન કરો
Mr. Hardev Sir ( વેરાવળ )
Mo. 9737950700 ફોન કરો
