નવોદય વિદ્યાલય દ્વારા ધો.9 માં એડમિશન ફોર્મ ભરવાની તારીખમાં વધારો
શરૂ થયાની તા. 04/11/2020
ફોર્મ માટે છેલ્લી તા. (વધારેલ તા. 31/12/2020)
નવોદય વિદ્યાલયમા વિનામુલ્યે રહેવા જમવા અને શિક્ષણ સુવિધા
પ્રવેશ પરિક્ષા તારીખ - 13/02/2021 (શનિવાર)
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ 01/05/2005 થી 30/04/2009 વચ્ચે ની હોવી જોઈએ.
ફોર્મ ભરવા માટે જરૂરી વિગત
1. બાળકનો ફોટો સહી
2. અગાઉના અભ્યાસક્રમની માહિતી
4. આધાર કાર્ડ (બાળકનું)
5. વાલીની સહી
સર્ટિફિકેટ (સર્ટિફિકેટ જે વેબસાઇટ પર આપેલ છે તેની પૂરી વિગત ભરી અપલોડ કરવું.)
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat


