ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જાન્યુઆરી પરીક્ષા ફોર્મ -૨૦૨૧



યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૧ માં લેવાનાર પરીક્ષા આપવા માટે દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ફરજીયાત ભરવાનું થાય છે.

તા. ૨૫-૧૨-૨૦૨૦ થી તા. ૧૫-૦૧-૨૦૨૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ ભર્યા પછી તા. ૨૧-૦૧-૨૦૨૧ સુધી અભ્યાસકેન્દ્ર ખાતે જમા કરાવી શકો છો.








Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat