૧૦ પાસ માટે ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી
નોકરી માટેનું સ્થળ
ગુજરાત, દીવ દમણ , દાદરા નગર હવેલી
પોસ્ટ
પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)
(પગારRs.10,000/-)
બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
(પગારRs.12000/-)
આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
(પગારRs.10,000/-)
ફોર્મ શરૂ થયાની તા. 21/12/2020
છેલ્લી તા. 20/01/2021
લાયકાત 10th પાસ
(ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (ગુજરાતી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
(તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ)
ઉંમર 18 થી 40 (ON 21/12/2020)
કુલ જગ્યા 1826
કેટેગરી પ્રમાણે જગ્યા
જનરલ 838
ઇ.ડબલ્યુ.એસ. 201
ઓ.બી.સી. 412
એસ.સી. 63
એસ.ટી. 268
વિકલાંગ A 12
વિકલાંગ B 10
વિકલાંગ C 19
વિકલાંગ D/E 3
ચલણ
Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
બાકી અન્ય કેટેગરી માટે ચલણ નથી.
તેમજ સ્ત્રીઓ માટે ચલણ નથી.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
⇒ ફોટો / સહી
⇒ આધાર કાર્ડ
⇒ લાયકાત પ્રમાણે માર્ક શીટ
⇒ જાતિ અંગેનો દાખલો
⇒ બેન્ક પાસ બુક
⇒ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
Gujarat Circle
079-25506240
gujgdsrect@gmail.com
ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
http//www.appost.in/gdsonline/home.aspx
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat
