INDIAN ARMY RECRUMENTS ઇન્ડિયન આર્મી ઓપન ભરતી 


લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ

ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે. 


  ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહેશે..

ફોર્મ ભરવાની તારીખ :
10 ડિસેમ્બર 2020 થી 18 જાન્યુઆરી  2021


એડમિટ કાર્ડની તારીખ :

10 દિવસ અગાઉ


 ઓપન ભરતી(રેલી)માં હાજર થવાની તારીખ..

01/02/2021  થી 15/02/2021 


Notification

Read More


નીચેના જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ભરતી.


⇒  અમરેલી 

⇒  જામનગર 

⇒  પોરબંદર 

⇒  રાજકોટ 

⇒  ભાવનગર 

⇒  જુનાગઢ  

⇒  સુરેન્દ્રનગર 

⇒  કચ્છ

⇒  ગીર સોમનાથ 

⇒  બોટાદ 

⇒  મોરબી 

⇒  દેવભૂમિ દ્વારકા

⇒  દીવ (UT) 




⇛ પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  


ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 168

વજન : 48 Kg

છાતી ⇓

76 cm ફુલાવ્યા વગરની છાતી

81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)



⇛ પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  


ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 168

વજન : 48 Kg

છાતી ⇓

76 cm ફુલાવ્યા વગરની છાતી

81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)




⇛ પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી 


ઉંમર : 17.5 થી 21 વર્ષ 

(જન્મ તા. 01/10/1999 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 168

વજન : 50 Kg

છાતી :

77 cm ફુલાવ્યા વગરની છાતી

82 cm ફુલાવેલી છાતી

લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)



⇛ પોસ્ટ : સોલ્જર ટેકનિકલ


ઉંમર : 17.5 થી 23 વર્ષ

(જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 167

વજન : 50 Kg

છાતી ⇓

76 cm ફુલાવ્યા વગરની છાતી

81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


⇛ પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ


ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 167

વજન : 50 Kg

છાતી ⇓

77 cm ફુલાવ્યા વગરની છાતી

82 cm ફુલાવેલી છાતી

લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)



⇛ પોસ્ટ : સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ 


ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 162

વજન : 50 Kg

છાતી ⇓

77 cm ફુલાવ્યા વગરની છાતી

82 cm ફુલાવેલી છાતી

લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)



નોંધ :

⇛  8 પાસ ઉમેદવાર ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશે જેમાં નીચે આપેલ બે પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 

1. House Keeper (ઘરની સંભાળ રાખનાર)

2. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)


⇛  10 પાસ પર ટ્રેડમેનમા ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 

1. Artisan (Woodwork)-Tdn - કારીગર (લાકડાનું કામ)

2. Chef (રસોઈયો)

3. Dresser (U) - (મલમપટ્ટી કરનાર)

4. House Keeper (ઘરની સંભાળ રાખનાર)

5.  Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)

6. Painter & Decorater (પેઇન્ટર & સુશોભનના)

7. Steward (વ્યવસ્થાકર્તા)

8. Sopport Staff (ER) (સહાયક સ્ટાફ)

9. Trailor (U) (ટ્રેઇલર)

10. Washer man (ધોબી)



➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :


1. ફોટો/સહી

2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર

( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)

3. ધોરણ-10/12  ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )

4. આધાર કાર્ડ