SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા 12 પાસ પર ભરતીની ફોર્મ ભરવાની તારીખમાં વધારો

પોસ્ટ   CHSL પરીક્ષા-2020 



    ફોર્મ શરૂ થયાની તા.   06/11/2020 
    છેલ્લી તા.   (વધારેલ તા.   19/12/2020 23.30 સુધી. ) 
     ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા.   21/12/2020 (23.30 કલાક સુધી) 
    ઓફલાઇન ચલણ મેળવવાની છેલ્લી તા.   23/12/2020  (23.30 કલાક સુધી)
    ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા.   24/12/2020 
    કોમ્પ્યુટર બેઝ પરીક્ષા (Tier-I)   12/04/2021 થી 27/04/2021 

    પોસ્ટ     
     લોવર ડિવિઝન ક્લાર્ક 
(પગાર   Rs. 19,900/- થી Rs.  63,200/- )
     પોસ્ટલ આસિસ્ટન્ટ (PA) / સોર્ટિંગ આસિસ્ટન્ટ (SA)
(પગાર   Rs. 25,500/- થી Rs.  81,100/-)
     ડેટા એન્ટ્રી ઓપરેટર 
(પગાર   Rs. 25,500/- થી Rs.  81,100/-)
     ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A 
(પગાર   Rs. 25,500/- થી Rs.  81,100/-)

     હાલ જગ્યા અંગેની માહિતી મુકેલ નથી જેથી કરી વેબસાઇટ પર ચેક કરતું રહેવું... 

    ઉંમર   18 થી 27 
(ઉમેદવાર ની ઉંમર તા.   02/01/1994 થી 01/01/2003 વચ્ચેની હોવી જોઈએ.)


લાયકાત   12th પાસ 

ચલણ 
    SC/ST/વિકલાંગ / એક્સ સર્વિસમેન/સ્ત્રી ઉમેદવાર માટે   ચલણ નથી.
    અન્ય ઉમેદવાર માટે   Rs.100/- 

    સિલેક્સન પ્રક્રિયા     

    ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ     

    ફોટો/સહી
    આધાર કાર્ડ 
    ધો.10 અને 12ની માર્કશીટ 
    ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો હોય તો)
    જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
    નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
    LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
    જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે ID પાસવર્ડ

નોંઘ   

    જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ના ખબર હોય તો ફોરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
    ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
    ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 






    Tier-I (Computer Based Examination)
    Tier-II (Descriptive Paper)
    Tier-III (Skill Test/ Typing Test)

    નોંધ     
      જો અગાઉ SSC (સ્ટાફ સિલેક્સન ) ની ભરતી માં ફોર્મ ભરેલ હોય તો તે જ રજીસ્ટ્રેશન ID પાસવર્ડની મદદથી  ફોર્મ ભરી શકાશે, ફરી રજીસ્ટ્રેશન નહીં કરવું પડે. 
      અને જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને એમાં કોઈ ફેરફાર કરવો હોય તો ફોર્મ ભરતા પહેલા ફેરફાર કરી લેવો, ફોર્મ ભર્યા પછી ફેરફાર થશે નહીં. 
      ફોર્મ ભરતા સમયે ઉમેદવારે મોબાઈલ નંબર કાયમી અને સાથે રહેતો હોય તે જ આપવો. 
      રજીસ્ટ્રેશન અને ફોર્મ કાળજી પૂર્વક ભરવું, કોઈ ભૂલ ના રહે તેની કાળજી લેવી. 








Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat