SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ગ્રેજ્યુએટ માટે 6506 જગ્પયાઓ ઉપર ભરતી છેલ્લી તારીખ ૩૧/૦૧/૨૦૨૦
CGL-કમબાઈન ગ્રેજ્યુએટ લેવલ
ફોર્મ શરૂ થયાની તા.29/12/2020
છેલ્લી તા.31/01/2021 (23.30)
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા.02/02/2021 (23.30)
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા.04/02/2021 (23.03)
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા.06/02/2021 (બેન્ક ના કામના કલાકોમાં)
પરીક્ષા તા. (TierI)(CBT)29/05/2021 થી 07/06/2021
પોસ્ટ CGL-કમબાઈન ગ્રેજ્યુએટ લેવલ-2020
પોસ્ટ નામ:
ગ્રુપ બી
મદદનીશ ઓડિટ અધિકારી
મદદનીશ એકાઉન્ટ્સ અધિકારી
મદદનીશ વિભાગના અધિકારી
મદદનીશ વિભાગ અધિકારી (આઈબી)
મદદનીશ
સહાય
ઇન્સ્પેક્ટર
મદદનીશ અમલ અધિકારી
સબ ઇન્સપેક્ટર
નિરીક્ષક (પોસ્ટ વિભાગ)
સહાયક (અન્ય મંત્રાલયો / વિભાગો / સંસ્થાઓ)
મદદનીશ / અધિક્ષક
વિભાગીય એકાઉન્ટન્ટ
સબ ઇન્સપેક્ટર
જુનિયર આંકડા અધિકારી
ગ્રુપ સી
Audડિટર
એકાઉન્ટન્ટ
એકાઉન્ટન્ટ / જુનિયર એકાઉન્ટન્ટ
વરિષ્ઠ સચિવાલય સહાયક / ઉચ્ચ વિભાગના ક્લાર્ક્સ
કર સહાયક
સબ ઇન્સપેક્ટર
પગાર Rs,47,600/- થી શરૂ...
ચલણ
અન્ય માટે Rs.100/-
SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે ચલણ નથી
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
ધો.10 અને 12ની માર્કશીટ
ગ્રેજ્યુએશનની માર્કશીટ
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
જો અગાઉ SSC માં રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ
જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ના ખબર હોય તો ફોરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat







