ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા 10 પાસ, ડિપ્લોમા માટે ભરતી
પોસ્ટ
નેવિક (જનરલ ડ્યૂટી)
લાયકાત12 પાસ (ફિઝીક્સ/મેથ્સ)
ઉંમર01/08/1999 થી 31/07/2003 વચ્ચેની હોવી જોઈએ.
નેવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)
લાયકાત 10 પાસ
ઉંમર01/10/1999 થી 30/09/2003 વચ્ચેની હોવી જોઈએ.
યાંત્રિક
લાયકાત 10 પાસ + ડિપ્લોમા
ઉંમર01/08/1999 થી 31/07/2003 વચ્ચેની હોવી જોઈએ.
શરૂ થવાની તા.05/01/2021 (10.00 વાગ્યે)
છેલ્લી તા.19/01/2021 (18.00 કલાક સુધી.)
ચલણ
SC/ST માટેચલણ નથી
અન્ય માટેRs. 250/-
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
ડાબા હાથના અંગૂઠાનું નિશાન
સ્વ હસ્તાક્ષરે લખેલ લખાણ
આધારકાર્ડ
જાતિનો દાખલો
લાયકાત પ્રમાણેની માર્કશીટ
મોબાઈલ નંબર
ઈમેઈલ આઇડી
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat

