ટ્રાફિક પોલીસની મદદરૂપ થવા માટે ટ્રાફિક નિયમનની સેવા માટે સ્ત્રી/પુરુષ ની પસંદગી અંગે


જિલ્લા અને જગ્યા 

વેરાવળ/પ્રભાસ પાટણ જગ્યા  22 
તાલાળા -2 
સુત્રાપાડા - 4
કોડીનાર - 1 
ઉના -1 

ફોર્મ મેળવવાની તા.  08,09,10 જાન્યુઆરી 2021 

ફોર્મ જમા કરવાની છેલ્લી તા.  11/01/2021 17.00 કલાક સુધી. 

ઉંમર  18 થી 40 વર્ષ 

લાયકાત  9 પાસ 

પુરુષની ઊંચાઈ  5 ફૂટ 5 ઇંચ 

સ્ત્રીની ઊંચાઈ  5 ફૂટ 

વેતન દરરોજના  300/- રૂપિયા લેખે




Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat