RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા NTPC ભરતી પરીક્ષા માટે બીજા રાઉન્ડની પરીક્ષા તારીખ જાહેર
NTPC-નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી
એડ નંબર CEN01/2019
બીજા રાઉન્ડની પરીક્ષા તા.16/01/2021 થી 30./01/2021 સુધી રહેશે
27 લાખ ઉમેદવારોની પરીક્ષા લેવાશે
. કોલ લેટર ઉમેદવારની પરિક્ષાના 4 દિવસ અગાઉ ડાઉનલોડ થશે..
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat

