SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા MPHW (મલ્ટી પર્પસ હેલ્થ વર્કર) 1136 પોસ્ટ માટે ભરતી
ભરતી ફોર્મ શરૂ થવાની તા.04/01/2021 (10.30 કલાકથી)
છેલ્લી તા.13/01/2021 (23.30 કલાક સુધી.)
કુલ જગ્યા 1136
જાહેરાત ક્રમાંકપી.આર.ઓ./રર૩૭
પોસ્ટ
FHW(ફિમેલ હેલ્થ વર્કર)(ફક્ત સ્ત્રી માટે)
ફિમેલ હેલ્થ સુપરવાઇઝર (ફક્ત સ્ત્રી માટે)
MPHW (મલ્ટી પર્પસ હેલ્થ વર્કર)
મલ્ટી પર્પસ હેલ્થ સુપરવાઇઝર
તા.૦ર/૦૧/ર૦ર૧ થી ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત) ખાતે વિવિધ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત .
( નોંધ સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન્ત જોગવાઇઓ મજુબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારો તા.૦૪/૦૧/ર૦ર૧ ના રોજ સવારના ૧૦ઃ૩૦ કલાકથી તા.૧૩/૦૧/ર૦ર૧ રાત્રીના ર૩ઃ૩૦ કલાક દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https//www.suratmunicipal.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.)
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat



