ઇન્ડિયન નેવી દ્વારા ભરતી

પોસ્ટ ટ્રેડ્સમેન મેટ (Tradesman Mate)

લાયકાત 10 + ITI

કુલ જગ્યા 1159 

ઉંમર 18 થી 25 વર્ષ 

ચલણ
SC/ST/વિકલાંગ/એક્સ સર્વિસમેન/સ્ત્રી માટે ચલણ નથી
અન્ય માટે Rs.205/-

અગત્યની તારીખો 

 શરૂ થવાની તા. 22/02/2021 (10 વાગ્યાથી)
 છેલ્લી તા. 07/03/2021 (17 કલાક સુધી)

જરૂરી ડૉક્યુમેન્ટ 

 ફોટો/સહી 
 લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ 
 આધાર કાર્ડ 
 જાતિ અંગેનો દાખલો 
 મોબાઈલ નંબર 
 ઈમેલ ID 








Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat