કાયમી સેવ રાખવા જેવો મેસેજ વિવિધ સરકારી પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ/આધાર પુરાવાની યાદી આ મેસેજ પાસે હશે તો કોઈને પૂછવું નહીં પડે, દરેક ગ્રુપમાં અને તમામ મિત્રોને મોકલી દેશો.
નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ દસ્તાવેજ લીસ્ટ
નોન-ક્રીમી લેયર ફોર્મ અને ફોટો
રેશનકાર્ડ
જાતિનું પ્રમાણપત્ર / જાતિ નો દાખલો
આવકનું પ્રમાણપત્ર / અવક નો દખલો
એલ.સી.
આવકનું એફિડેવિટ
જાતિ પ્રમાણપત્ર દસ્તાવેજ લીસ્ટ
રેશનકાર્ડ
એલ.સી. પિતા અને સંબંધી કોઈપણ એક
લાઇટ બિલ
ઇબીસી પ્રમાણપત્ર દસ્તાવેજ લીસ્ટ
આવકનું પ્રમાણપત્ર / અવક નો દખલો ફોર્મ અને ફોટો
ચૂંટણી કાર્ડ
આધારકાર્ડ
એલ.સી.
તલાટીના આવક પુરાવા
ઇબીસી એફિડેવિટ / સોગંદનામુ
આવકનું પ્રમાણપત્ર / અવક નો દખાલો દસ્તાવેજ લીસ્ટ
આવકનું પ્રમાણપત્ર / અવક નો દખલો ફોર્મ અને ફોટો
ચૂંટણી કાર્ડ
આધારકાર્ડ
એલ.સી.
તલાટીના આવક પુરાવા
આવકનું સોગંદનામું / સોગંદનામું
નિવાસસ્થાન પ્રમાણપત્ર દસ્તાવેજ લીસ્ટ
નિવાસસ્થાન ફોર્મ અને ફોટો
રેશનકાર્ડ
એલ.સી.
તલાટી દ્વારા આપવામાં આવેલ 10 વર્ષનું સર્ટિફિકેટ
જીવતા સોગંદનામા
છેલ્લું લાઇટ બિલ
જન્મ પ્રમાણપત્ર
પોલીસ સ્ટેશન દખલો
નવું રેશન દસ્તાવેજ લીસ્ટ
નવું રેશનકાર્ડ ફોર્મ અને ફોટો
ચૂંટણી કાર્ડ
નામ કામિ દાખલો
આધારકાર્ડ
બેંક પાસબુક
તલાટી નો દાખલો
રેશન કાર્ડમાં નામ ઉમેરો
રેશનકાર્ડ
નામ ઉમેરો દસ્તાવેજ
બાળકોનો જન્મ પ્રમાણપત્ર
નામ કામિ દાખલો
લગ્નનું પ્રમાણપત્ર / લગન પ્રમણ પત્ર- દસ્તાવેજ લીસ્ટ
લગ્નનું પ્રમાણપત્ર / લગન નુ પ્રામન પત્ર ફોર્મ
આધાર કાર્ડ (બંને)
ચૂંટણી કાર્ડ (બંને)
પાસપોર્ટ ફોટો
લગ્ન ફોટો
લગના ની કંકોત્રી
એલ.સી (જો હોય તો)
સાક્ષી પુરાવો (સાક્ષી નુ આધાર કાર્ડ)
મહારાજનું પ્રમાણપત્ર
ગુજરાત સરકારની યોજના અને પ્રમાણપત્ર
આરટીઇ(RTE) દસ્તાવેજ લીસ્ટ
આધાર કાર્ડ
રેશનકાર્ડ
લાઇટ બિલ
ભડા કરાર
બેંક પાસબુક
અવક નો દખલો
મા કાર્ડ દસ્તાવેજ લીસ્ટ
ફોર્મ અને ફોટો
ચૂંટણી કાર્ડ
રેશનકાર્ડ
આધારકાર્ડ
અવક નો દખાલો
ફૂડ લાઇસન્સ દસ્તાવેજ લીસ્ટ
3 ફોટા
આધાર કાર્ડ
ફૂડ ટેસ્ટિંગ રિપોર્ટ
કરીગાર મેડિકલ સર્ટિ.
નકશો
ડી.ડી.
એફએસએસએઆઈ ઓનલાઇન નોંધણી
ગુમાસ્તાધર દસ્તાવેજ લીસ્ટ
વેરા બિલ
વેરા બિલ ની રસીદ
ખારીદ વેચન બિલ
આઈડી પ્રૂફ
ભડા કરાર
ભાગીદરી દસ્તાવેજ
રબર સ્ટેમ્પ
નામ બદલો / અટક ફેરફાર દસ્તાવેજ લીસ્ટ
રેશનકાર્ડ
આધારકાર્ડ
નવા નામનો પુરાવો
જન્મ પ્રમાણપત્ર
સાક્ષી પુરાવો
સોગંદનામું
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat












