હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર માટે ભરતી
પોસ્ટ કોમ્પ્યુટર ઓપરેટર
એડ નંબર HCG/202021/83
ફોર્મ શરૂ થવાની તા. 25/01/2021 (12 કલાકથી)
છેલ્લી તા. 15/02/2021 (23.59 સુધી.)
ચલણ
SC/ ST/ EBC/EWS Rs.250/-
અન્ય માટે Rs.500/-
ઉંમર 18 થી 35 વર્ષ
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
જાતિનો દાખલો
આધાર કાર્ડ
ધો.10 અને 12 ની માર્ક શીટ
લાયકાત પ્રમાણેની માર્ક શીટ
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat







