GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી
પોસ્ટ :
સબ ઈન્સ્પેકટર ક્લાસ-3
લાયકાત : ગ્રેજ્યુએટ (જો NCC સર્ટિ હોય તો એડ થશે)
ઉંમર : 21 થી 35 વર્ષ
જન્મ તારીખ : 1-March-1986 and 1-March-2000 ની વચ્ચેની હોવી જોઈએ
સબ ઈન્સ્પેકટર ઇન્સટ્રક્ટર ક્લાસ-3 (હોમ ગાર્ડ)
લાયકાત : ગ્રેજ્યુએટ (જો NCC સર્ટિ હોય તો એડ થશે)
ઉંમર : 18 થી 35 વર્ષ
જન્મ તારીખ : 1-March-1986 and 1-March-2003 ની વચ્ચેની હોવી જોઈએ
હવાલદાર ઇન્સટ્રક્ટર ક્લાસ-3 (હોમ ગાર્ડ)
લાયકાત : ગ્રેજ્યુએટ (જો NCC સર્ટિ હોય તો એડ થશે)
ઉંમર : 18 થી 35 વર્ષ
જન્મ તારીખ : 1-March-1986 and 1-March-2003 ની વચ્ચેની હોવી જોઈએ
સબ એકાઉન્ટન્ટ/ સબ ઓડિટર
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 18 થી 35 વર્ષ
જન્મ તારીખ : 1-March-1986 and 1-March-2003 ની વચ્ચેની હોવી જોઈએ
હેડ ક્લાર્ક
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 18 થી 35 વર્ષ
જન્મ તારીખ : 1-March-1986 and 1-March-2003 ની વચ્ચેની હોવી જોઈએ
સેનેટરી ઈન્સ્પેકટર
વાયરમેન
મેનેજર
નાયબ નિરીક્ષક
સિનિયર સાયંટિફિક આસિસ્ટન્ટ
એડિશનલ આસિસ્ટન્ટ એંજિનિયર (મિકેનિક)
કેમિકલ આસિસ્ટન્ટ
બાગાયત નિરીક્ષક
ચલણ : ઓપન માટે Rs.100/-
ભરતી ફોર્મ શરૂ થવાની તા. : 05/02/2021 (બપોરના 2 વાગ્યાથી)
છેલ્લી તા. : 01/03/2021 (23.59 સુધી.)
ઓફલાઇન પોસ્ટમાં ચલણ ભરવાની છેલ્લી તા. : 06/03/2021 (બપોરના 3 વાગ્યા સુધી.)
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat