IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ટેકનિકલ અને નોન-ટેકનિકલ એપ્રેન્ટિસ ભરતી (વેસ્ટર્ન રિઝિયન) માટે
પોસ્ટ એપ્રેન્ટિસ
લાયકાત ડિપ્લોમા (3 વર્ષ)
ઉંમર 18 થી 24 વર્ષ
ભરતી માટે રાજ્ય
ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
છતીસગઢ
ગોવા
દાદરા & નગર હવેલી
અગત્યની તારીખો
ફોર્મ શરૂ થયાની તા. 05/02/2021
છેલ્લી તા. 07/03/2021
લેખિત પરીક્ષા તા. 21/03/2021 (અંદાજિત)
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન તા. 25/03/2021 (અંદાજિત)
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
ધો.10 ની માર્કશીટ
આધાર કાર્ડ
લાયકાત પ્રમાણેની માર્કશીટ (ભરતી માં માગ્યા પ્રમાણે)
જાતિનો દાખલો
ઈમેઈલ ID
મોબાઈલ નંબર
Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat
