SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ૧૦ પાસ ઉપર MTS ભરતી


પોસ્ટ : MTS (મલ્ટી ટાસ્ક સ્ટાફ) (2020)

ઉંમર : 18 થી 25 વર્ષ 

લાયકાત : 10 પાસ 

જગ્યા : હાલ વેબસાઇટ પર મુકાયેલ નથી

 અગત્યની તારીખો 


ફોર્મ શરૂ થયાની તા. : 05/02/2021 
છેલ્લી તા. : 21/03/2021 (23.30) 
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : 23/03//2021 (23.30) 
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. : 25/03/2021 (23.03) 
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 29/03/2021 (બેન્ક ના કામના કલાકોમાં)
પરીક્ષા તા. (TierI)(CBT) : 01/07/2021 થી 20/07/2021 
પરીક્ષા તા. (Tier II)(CBT) : 21/11/2021


પગાર : Rs,47,600/- થી શરૂ... 


ચલણ
અન્યમાટે : Rs.100/- 
SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે : ચલણ નથી. 

 ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

ફોટો/સહી
આધાર કાર્ડ 
ધો.10 અને 12ની માર્કશીટ 
ગ્રેજ્યુએશનની માર્કશીટ 
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
જો અગાઉ SSC માં રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે ID અને પાસવર્ડ

નોંઘ : 

જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ના ખબર હોય તો ફોરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 















Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat