10, 12 કે ITI પાસ માટે પ્રાઇવેટ ભરતી
ફક્ત પુરુષ ઉમેદવારો માટે

 
1 શિવશક્તિ બાઓ ટેકનોલોજી પ્રા.લી.અમદાવાદ
જગ્યાનું નામ  - સેલ્સ રીપ્રેઝન્ટેટીવ
લાયકાત  ધો.૧૦ પાસ થી ગ્રેજ્યુએટ
ઉમર - ૧૯ થી ૩૫ વર્ષ
પગાર  - AS PER COMPANY RULES

૨. ભગવતી એન્ટરપ્રાઈઝ ખાવડી જામનગર
જગ્યાનું નામ  - વાયરમેન/ઈલેક્ટ્રીસયન
લાયકાત  વાયરમેન/ઈલેક્ટ્રીસયન
ઉમર - ૧૮ થી ૪૦ વર્ષ
પગાર  - AS PER COMPANY RULES

૩. મૌલી પ્લેસમેન્ટ કન્સલ્ટનસી રાજકોટ
જગ્યાનું નામ  - મશીન ઓપરેટર/સી.એન.સી.ઓપરેટર
લાયકાત  ધો.૧૨ પાસ/આઈ.ટી.આઈ ડીઝલ મિકેનિક/ફિટર/ટર્નર
ઉમર - ૧૮ થી ૩૦ વર્ષ
પગાર  - AS PER COMPANY RULES

નોંધ -
૧)ગુગલ ફોર્મ તારીખ 0૫ /૦૩/૨૦૨૧ થી ૦૯/૦૩/૨૦૨૧ સુધી ભરી શકાશે
૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ -૧૦ /૦૩/૨૦૨૧ પછી ટેલીફોનીક ઈન્ટરવ્યું લેવામાં આવશે.

નોંધ - આ ભરતીમેળામાં દિવ્યાંગ/વિકલાંગ ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ ન હોય દિવ્યાંગ/વિકલાંગ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવું નહી.




Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat