ઇન્ડિયન એર ફોર્સ દ્વારા 10 પાસ ઓફલાઈન ભરતી
લાયકાત 10 પાસ
પગાર Rs.18000/-
કુલ જગ્યા 257 પોસ્ટ
મલ્ટી ટાસ્કીઇંગ સ્ટાફ (10 પાસ)
હાઉસ સ્કિંપિંગ સ્ટાફ (10 પાસ)
મેસ સ્ટાફ (10 પાસ)
LDC (12 પાસ + ટાઈપિંગ નોલેજ)
ક્લાર્ક હિન્દી ટાઈપિસ્ટ (12 પાસ + ટાઈપિંગ નોલેજ)
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (12 પાસ + ટાઈપિંગ નોલેજ)
સ્ટોર સુપ્રિન્ટેડન્ટ (ગ્રેજ્યુએટ + અનુભવ)
સ્ટોર કીપર (12 પાસ + અનુભવ)
લૉન્ડ્રીમેન (10 પાસ + અનુભવ)
આયા (10 પાસ + અનુભવ)
કારપેન્ટર(10 પાસ + ITI)
પેઇન્ટર (10 પાસ + ITI)
વુલ્ક્લીનીશર (10 પાસ)
સિવિલિયન મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર (10 પાસ + ડ્રાઇવિંગનો અનુભવ)
કૂક (10 પાસ + કૂક અંગેનું સર્ટિ અથવા ડિપ્લોમા (કૂક) સર્ટિ)
ફાયરમેન (10 પાસ + અનુભવ)
ઉંમર 18 થી 25 વર્ષ
જાહેરાત તારીખ 20 થી 26/02/2021
ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટ
એડ્રેસ લખેલ એન્વોલપ (કવર) માં Rs.10 ની સ્ટેમ્પ ડ્યૂટી લગાવવી...
ઉંમર અંગેનું પ્રૂફ
ડોમિસાઈલ સર્ટિ
એડ્રેસ પ્રૂફ
લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
અનુભવનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
જાતિનો દાખલો
તમામ ડૉક્યુમેન્ટની સ્વ-પ્રમાણિત નકલ મોકલવી.
ફોર્મ ભરતા પહેલા નોટિફિકેશન સંપૂર્ણ વાંચી લેવી.
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat



