ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ-3 માટે ભરતી
પોસ્ટ PSI
લાયકાત ગ્રેજ્યુએટ (ગ્રેજ્યુએટ પૂરુ થયેલ હોવું જરૂરી છે.)
ઉંમર 21 થી 35 વર્ષ
ઉમેદવારની જન્મ તા. 31/03/1986 થી 31/03/2000 વચ્ચેની હોવી જોઈએ.
અનામત પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર
ચલણ
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે ચલણ નથી
અન્ય માટે Rs.100/- + ચાર્જ
સિલેક્સન) પસંદગી
પહેલા ગ્રાઉન્ડ (શારીરિક કસોટી)
લેખિત (પ્રિલિ) પરીક્ષા
મુખ્ય પરીક્ષા
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
નોંધ નોન-ક્રિમિલેયર સર્ટિ તા. 01/04/2017 થી 31/03/2021 નું હોવું જોઈએ.
EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
EWS સર્ટિ તા. 25/01/2019 થી 31/03/2021 નું હોવું જોઈએ.)
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
ગ્રેજ્યુએટની માર્કશીટ
મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
NCC સર્ટિ (જો હોય તો)
હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
ફોર્મ તા. 16/03/2021 (14 કલાકથી શરૂ થશે.)
છેલ્લી તા. 31/03/2021 (11.59 સુધી.)
ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ નોટિફિકેશન તેમજ તમામ જરૂરી માહિતી વાંચી લેવી.
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat

