આઈ ખેડૂત અંતર્ગત અલગ અલગ 41 યોજનાઓ માટે ફોર્મ શરૂ
અલગ અલગ 41 યોજનાઓ માટે ફોર્મ શરૂ
અરજી કરવાની તા. : 06/03/2021 થી 30/04/2021 સુધી
યોજનાઓ
અન્ય ઓજાર/સાધન
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
કલ્ટીવેટર
ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
ગ્રાઉન્ડનટ ડીગર
ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
ટ્રેકટર
ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
તાડપત્રી
પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
પમ્પ સેટ્સ
પ્લાઉ (તમામ પ્રકારના )
પ્લાન્ટર (અન્ય પ્રકારના )
પશુ સંચાલીત વાવણીયો
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
પાવર ટીલર
પાવર થ્રેસર
પોટેટો ડીગર
પોટેટો પ્લાન્ટર
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
પોસ્ટ હોલ ડીગર
બ્રસ કટર
બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
માલ વાહક વાહન
રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
રોટાવેટર
લેન્ડ લેવલર
લેસર લેન્ડ લેવલર
વ્હીલ હો (આંતરખેડનું સાધન)
વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
વિનોવીંગ ફેન
વોટર કેરીંગ પાઇપલાઈન
શ્રેડર/ મોબાઇલ શ્રેડર
સબસોઈલર
સોલર લાઇટ ટ્રેપ
હેરો (તમામ પ્રકારના )
જરૂરી ડૉક્યુમેન્ટ
ખેડૂત નોંધણી પત્રક નંબર (જો નોંધણી કરાવેલ હોય તો)
7-12, 8-A ખાતા નંબર
બેન્ક સેવિંગ એકાઉન્ટ નંબર
ચેક નંબર
આધાર કાર્ડ નંબર
રેશન કાર્ડ નંબર
મોબાઈલ નંબર
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat
