GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ક્લાસ 1-2 અને STI-સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર પરીક્ષા અને કોલ લેટર અંગે.


પોસ્ટ : ક્લાસ 1-2 અને STI-સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર

 STI-સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર 
પ્રાથમિક કસોટી તા. : 07/03/2021 
કોલ લેટર તા. : 25/02/2021 ના રોજ થી ડાઉનલોડ થશે. 
 ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ-1 (એડ નં-26/2020-21)
પ્રાથમિક કસોટી તા. : 21/03/2021 
કોલ લેટર તા. : 10/03/2021 ના રોજ થી ડાઉનલોડ થશે. 
 ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ-1 (એડ નં-10/2019-20)
મુખ્ય કસોટી તા. :09,12,14-માર્ચ-2021 
કોલ લેટર તા. : 25/02/2021 ના રોજ થી ડાઉનલોડ થશે. 






Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat