GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી 



પોસ્ટ 

 DYSO - ડેપ્યુટી સેક્શન ઓફિસર 
 STI-સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર 
 મેડિકલ ઓફિસર 




લાયકાત 

 Dyso - LLB 
 STI- ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)


ઉંમર 20 થી 38 

ચલણ
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે ચલણ નથી
અન્ય માટે Rs.100/- + ચાર્જ

જરૂરી ડૉક્યુમેન્ટ 

 ફોટો/સહી 
 આધાર કાર્ડ 
 જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
 નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
 નોંધ નોન-ક્રિમિલેયર સર્ટિ તા. 01/04/2017 થી 31/03/2021 નું હોવું જોઈએ. 
 EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
 EWS સર્ટિ તા. 25/01/2019 થી 31/03/2021 નું હોવું જોઈએ.)
 LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
 ગ્રેજ્યુએટની માર્કશીટ 
 મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
 ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.) 
 હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ 

જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા. 

ભરતી ફોર્મ શરૂ થવાની તા. 16/03/2021 (1 વાગ્યાથી)
છેલ્લી તા. 31/03/2021 (1 વાગ્યા સુધી)




નોંધ કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.





ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ નોટિફિકેશન તેમજ તમામ જરૂરી માહિતી વાંચી લેવી. 



Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat