GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા એપ્રેન્ટિસ ભરતી


પોસ્ટ એપ્રેન્ટિસ 

અરજી કરવાની તા. 12/03/2021 થી 20/03/2021 સુધી

સમય 10.30 થી 16.00 કલાક સુધી. (રજાના દિવસો સિવાય)

ટ્રેડ 
 વેલ્ડર 
MVBB 

અરજી કરવાનું સરનામું ST મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ, વહિવટી શાખા

 એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન કરવી ફોર્મ સાથે લઈ જવું, અરજી ફોર્મ ઉપર આપેલ સ્થળ પરથી મેળવી શકાશે




Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat