SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી


પોસ્ટ 

    આસિસ્ટન્ટ મ્યુન્સિપાલ કમિશનર 
    એડિશનલ સિટી એંજિનિયર 
    કાર્યપાલક એંજિનિયર (સિવિલ)
    એડિશનલ સિટી એંજિનિયર 
    ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ઓફિસર 
    આસિસ્ટન્ટ એંજિનિયર (મિકેનિક)
    સિક્યુરિટી સુપરવાઇઝર 

જાહેરાત ક્રમાંક: પી.આર.ઓ./ર૮૩૮, તા. ૧૭/૦૩/ર૦ર૧ થી સુરત મહાનગરપાલિકાની વિવિધ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/ પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.રર/૦૩/ર૦ર૧ ના રોજ સવારના ૧૦ઃ૩૦ કલાકથી તા.૦પ/૦૪/ર૦ર૧ રાત્રીના ૧૧ઃ૦૦ કલાક દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.


ફોર્મ ભરવાની તા. : 22/03/2021 10.30 થી 
છે


લ્લી તા. : 05/04/2021 11.00 વાગ્યા સુધી. 



Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat