જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે ભરતી
પોસ્ટ : વિદ્યાસહાયક
ધો.1 થી 5 અને ધો.6 થી 8 માં વિદ્યાસહાયક માટે ભરતી
કુલ જગ્યા : Rs.600/-
પગાર : Rs. 19,950/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
ઉંમર :
1 થી 5 માટે : 18 થી 33 વર્ષ
6 થી 8 માટે : 18 થી 35 વર્ષ
: ચલણ :
બિન અનામત ઉમેદવારો માટે : Rs.200/-
SC/ ST/OBC / EWS/ વિકલાંગ : Rs. 100/-
ચલણ ઉમેદવારોએ ફોર્મ રૂબરૂ જમા કરવા જાય ત્યારે આપવાનું રહેશે...
જિલ્લાવાર ખાલી જગ્યાઓ : અહી ક્લિક કરો
ભરતી ફોર્મ શરૂ થવાની તા. : 06/04/2021 12.00 કલાકથી
ફોર્મ ભરવાની છેલ્લી તા. : 19/04/2021 15.00 કલાક સુધી...
ફોર્મ જમા કરવાની છેલ્લી તા. : 19/04/2021 17.00 કલાક સુધી...
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat


