GSERC ગ્રાન્ટેડ ઉચ્ચતર શિક્ષક ભરતી માટે સૂચના.
પોસ્ટ : શિક્ષક
ગ્રાન્ટેડ ઉચ્ચતરની જનરલ કેટેગરી ની જગ્યાઓ સામે પસંદગી પામેલ અને ભરતીમાંથી બાકાત થયેલ ઉમેદવારો ની યાદી જાહેર કરેલ છે .અનામત કેટેગરીની જગ્યાઓ સામે શાળા પસંદગી ની વિગત તા.12/4/21 ના રોજ જાહેર કરવામાં આવશે.
ગ્રાન્ટેડ ઉચ્ચતરની જનરલ કેટેગરી ની જગ્યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારોના ટાટ નંબર અને અનામત કેટેગરીની જગ્યાઓ સામે શાળા પસંદગી ની સૂચનાઓ તા.8/4/21 ના રોજ 3.00 કલાકે મુકવામાં આવશે
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat
