ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એપ્રિલમાં લેવાનાર શારીરિક કસોટી રદ (Postponed)
PSI પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટી એપ્રિલ-૨૦૨૧ માં લેવામાં આવનાર છે તેમ અગાઉ જણાવવામાં આવેલ હતુ. કોવીડ-૨૦૧૯ની પ્રર્વતમાન પરિસ્થિતી ને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી. હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat

