UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ - ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ સર્વિસ પરીક્ષા-2021 ફોર્મ શરૂ. 



પોસ્ટ   
ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ - (લાયકાત   પોસ્ટ ગ્રેજ્યુએટ)
ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ સર્વિસ પરીક્ષા-2021 -(લાયકાત   ગ્રેજ્યુએટ)

પરીક્ષા કોડ   IES 

ઉંમર   21 થી 30 વર્ષ 

જન્મ તા.   01/08/1991 થી 01/08/2000 વચ્ચેની હોવી જોઈએ. 

લાયકાત   B.E. 

ચલણ
SC/ ST/ સ્ત્રી/ વિકલાંગ માટે   ચલણ નથી.
અન્ય માટે   Rs.200/-

ફોર્મ શરૂ થયાની તા.   07/04/2021 
છેલ્લી તા.   27/04/2021 (18 કલાક સુધી.)




Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat