ગુજકેટ (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ) ફોર્મ શરૂ.
GUJCET 2021 ઓનલાઈન આવેદનપત્રો ભરવા બાબતે.
ફોર્મ શરૂ થવાની તા. : 23/06/2021 થી (12.30 કલાકથી)
છેલ્લી તા. : 30/06/2021 સુધી.
પરીક્ષા ફી : Rs.300/-
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધારકાર્ડ
ધો.10 ની માર્કશીટ
જાતિનો દાખલો
આવકનો દાખલો
SID નંબર અથવા ધો.12 એપ્લિકેશન નંબર
નોંધ : જો SID નંબર અથવા ધો.12 એપ્લીકેશન નંબર ન હોય તો ઓનલાઈન મળી શકશે.
બાકી ડૉક્યુમેન્ટ ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે.
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat


