સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કમાં ભરતી 
IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન કમિશન) દ્વારા 10368 જગ્યા માટે ગ્રામીણ બેંકમાં ભરતી. 



પોસ્ટ 
ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પસ
ઓફિસર સ્કેલ-1 ( આસિસ્ટન્ટ મેનેજર)
ઓફિસર સ્કેલ-II 
ઓફિસર સ્કેલ-III 
 
લાયકાત ગ્રેજ્યુએટ

કુલ જગ્યા 10368 

ચલણ 
 SC/ ST/ વિકલાંગ /એક્સ સર્વિસમેન Rs.175/- + બેન્ક ચાર્જ 
 અન્ય માટે Rs.850/-

ઉંમર 21 થી 40 વર્ષ 



 ફોર્મ ભરવાની તારીખ 08/06/2021

 છેલ્લી તા. 28/06/2021 સુધી.

જરૂરી ડૉક્યુમેન્ટ 

 ફોટો/સહી
 આધારકાર્ડ
 લાયકાત પ્રમાણેની માર્કશીટ
 મોબાઈલ નંબર
 ઈમેઈલ ID
 ડાબા હાથના અંગૂઠાનું નિશાન
 સ્વહસ્તાક્ષર 

સ્વહસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ એક સફેદ કોરા કાગળમાં લખવાનું રહેશે. 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 



















Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat