10 પાસ માટે 25271 પદ ઉપર માટે SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા માટે GD કોન્સટેબલ ભરતી
પોસ્ટ GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ CAPFs, SSF, રાઈફલમેન)
લાયકાત 10 પાસ
જગ્યા 25271
ભરતી શરૂ થવાની તા. 17/07/2021
છેલ્લી તારીખ 31/08/2021
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
ધો.10 ની માર્કશીટ
ધો.12 ની માર્કશીટ (જો 12 પાસ હોય તો જ)
ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો ગ્રેજ્યુએટ હોય તો જ)
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ
જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે.
ઉંમર 18 થી 23 (છૂટછાટ લાગુ પડશે)
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. 02.09.2021
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. 04.09.2021
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. 07.09.2021
ચલણ
અન્ય માટે Rs.100/-
SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે ચલણ નથી.
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat

