ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નેવિક (જનરલ ડ્યૂટી), નેવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ), યાંત્રિક ભરતી.
પોસ્ટ
નેવિક (જનરલ ડ્યૂટી)
નેવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)
યાંત્રિક
Navik (DB, GD) & Yantrik Vacancy 01/2022 Batch
ચલણ
SC/ ST ચલણ નથી
અન્ય માટે Rs.250/-
ફોર્મ શરૂ થવાની તા. 02/07/2021
છેલ્લી તા. 16/07/2021
ઉંમર 18 થી 22 વર્ષ
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધારકાર્ડ
લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
મોબાઈલ નંબર (હાજરમાં)
ઈમેઈલ ID
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat

