ITI 2021 એડમિશન ફોર્મ શરૂ.
કોર્સ - ITI એડમિશન
સુચના -
૨૦૨૧ માં ફક્ત માસ પ્રમોશન વાળા SSC પાસ ઉમેદવાર ને પ્રોવિઝનલ માર્કશીટ આપેલ હોઈ તેઓએ અરજી કરતા સમયે એસ એસ સી ગુણાંક પત્રક નંબર નાખવાનો રહેશે નહિ તથા ટ્રાયલ સર્ટીફીકેટ જમા કરાવાની પણ જરૂર રહેશે નહિ
ફોર્મ શરૂ થવાની તા. 03/07/2021 10.30 થી
છેલ્લી તા. 21/07/2021 05.00 વાગ્યા સુધી.
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat

