SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા એપ્રેન્ટિસ ભરતી. 



પોસ્ટ : એપ્રેન્ટિસ 

જગ્યા : 6100 

 જનરલ માટે : 2577 
 OBC માટે : 1375
 EWS માટે : 604 
 SC માટે : 977 
 ST માટે : 567 

ચલણ 

 જનરલ /OBC/ EWS : Rs.300/-
 SC/ST/વિકલાંગ : ચલણ નથી. 


 ફોર્મ શરૂ થવાની તારીખ : 06/07/2021 
 છેલ્લી તા. : 26/07/2021 

જરૂરી ડૉક્યુમેન્ટ 

 ફોટો/સહી 
 આધારકાર્ડ 
 જાતિનો દાખલો 
 લાયકાત પ્રમાણેની માર્કશીટ 
 મોબાઈલ નંબર 
 ઈમેઈલ ID 



Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat