ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન શરૂ. 



કોર્સ ધો.10 પછી ડિપ્લોમા 

એડમિશન (બુકલેટ) ફી Rs.100/-

છેલ્લી તા. 31/08/2021 

 માહિતીપુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ફી ભરવાની રહેશે.
 પોલિટેકનિક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૦ પાસ કરેલું હોવું જોઈએ.
 ફી ભરવાની છેલ્લી તારીખ - ૩૧/૦૮/૨૦૨૧ છે.
 નિયત સમયમર્યાદામાં ફી ભર્યા બાદ તારીખ - ૩૧/૦૮/૨૦૨૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
 ફોર્મ ભર્યા બાદ ફોર્મનું ઈ-ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવશે. જેથી વિધાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂરીયાત નથી.
 ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) કરાવવાની છેલ્લી તારીખ - ૦૨/૦૯/૨૦૨૧ છે.
 ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) થયાની જાણ મેસેજ ધ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે.
 ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ - ૦૩/૦૯/૨૦૨૧ છે.
 ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) અંગેનું Status જાણવા Check Application Status માં જોઈ શકાશે.
 જો વિધાર્થી ધ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહી આવે તો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહી.




જરૂરી ડોક્યુમેન્ટ 

 ફોટો/સહી 
 આધાર કાર્ડ 
 જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે) 
 આવકનો દાખલો 
 7/12 અને 8/A નો દાખલો (જો જમીન ધરાવતા હોય તો) 
 પશુપાલન અંગેનો દાખલો (જો ઢોર-ઢાખર હોય તો)
 LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
 મોબાઈલ નંબર 
 ઈમેઈલ ID 





Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat