GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા સિનિયર ક્લાર્ક ભરતીની જગ્યામાં વધારો.
પોસ્ટ : સિનિયર ક્લાર્ક
એડ નંબર : 185/201920
સિનિયર ક્લાર્ક ભરતી માટે પહેલા માત્ર 431 જગ્યા હતી હાલ 1497 જગ્યા ખાલી છે.
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat
