PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા ભરતી.
પોસ્ટ વિદ્યુત સહાયક (જુનિયર એંજિનિયર)
ઉંમર 35 વર્ષ થી ઉપર નહીં.
પગાર Rs.37,000/-
ચલણ
ઓપન / EWS Rs.500/-
SC/ ST માટે Rs.250/-
અગત્યની તારીખો
ફોર્મ શરૂ થવાની તા. 18/08/2021 10.30 થી
છેલ્લી તા. 07/09/2021 18.00 કલાક સુધી.
જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
માર્કશીટ (લાયકાત પ્રમાણેની)
LC
જાતિનો દાખલો
ઈમેઈલ ID
મોબાઈલ નંબર
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat


