SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા એંટરન્સ ટેસ્ટ માટેના ફોર્મ શરૂ.
ફોર્મ : SPIPA પરીક્ષા ફોર્મ
ફોર્મ ફી
અન્ય માટે : Rs.300/-
SC/ ST/OBC/ EWS /વિકલાંગ ઉમેદવાર માટે : Rs.100/-
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 20 થી 28 વર્ષ
પ્રવેશ પરીક્ષા : 19/09/2021
સમય : 11.00 થી 01.00
ફોર્મ તા. : 21/08/2021 થી 06/09/2021 સુધી...
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
ગ્રેજ્યુએટની માર્કશીટ
LC
મોબાઈલ નંબર
ઈમેઈલ ID
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat

