ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા BCOM/BBA/BCA/MBA (Int.)/MSC( CA & IT ) (Int.) એડમિશન તારીખ જાહેર... 



એડમિશન કોર્સ 
 BCOM/BBA/BCA/MBA (Int.)/MSC( CA & IT ) (Int.) SEMESTER – I, 2021-22

ફોર્મ માટે છેલ્લી તા. : 08/09/2021 






 Admission Process for BCOM / BBA / BCA / DESIGN / FIVE YEAR INTEGRATED COURSES 2021-22

 ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના

     ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતેજ રેજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.

    ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
    
    GSEB અંતર્ગત 2021માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાન માર્કસની એન્ટ્રી કરવાની નથી.
હાલ અન્ય સૂચના ના થાય ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.





જરૂરી ડૉક્યુમેન્ટ 

 ફોટો/સહી 
 આધાર કાર્ડ
 જાતિનો દાખલો 
 આવકનો દાખલો 
 ધો.10 અને 12ની માર્કશીટ 

નોંધ : જો ડૉક્યુમેન્ટમાં કોઈ ફેરફાર હશે તો તે ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે...








Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat