નેશનલ સ્કોલરશીપ - ૨૦૨૧-૨૨ નવી અરજી તથા રીન્યુઅલ અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.


દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે. તે માટે વર્ષ-૨૦૨૧ માટે નવી અરજી તથા રીન્યુઅલ અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.

કોણ કોણ અરજી કરી શકશે ?

 આ વર્ષે જેમણે ધોરણ-૧૨માં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપમાં નવી અરજી કરી શકે છે.
 અગાઉના વર્ષ જેમણે અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ રિન્યુ ફોર્મ કરવાનું રહેશે.

શુ લાભ મળવાપાત્ર છે ?

 કોલેજના ત્રણ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૧૦,૦૦૦ મળશે.
 પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન દર વર્ષે રૂ ૨૦,૦૦૦ મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ

૧. આધાર કાર્ડ
૨. ધો- ૧૦,૧૨ ની માર્કશીટ
૩. આવકનો દાખલો
૪. ફી ભર્યાની પાવતી
૫. બેન્ક પાસબુક
૬. બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૧/૨૦૨૧ છે.








Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat