SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી. 


પોસ્ટ ADVERTISEMENT NO. Phase-IX/2021/Selection Posts

 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 
 એકાઉન્ટન્ટ 
 હેડ ક્લાર્ક 
 સ્ટાફ કાર ડ્રાઈવર 
 જુનિયર સીડ એનાલિસ્ટ 
 ગર્લ્સ કેડર ઇન્સટ્રકટર
 ચાર્જમેન 
 સાયંટિફિક આસિસ્ટન્ટ 
 રેહબિશન કાઉન્સેલર 
 ટેકનિકલ સુપ્રિન્ટેડન્ટ 
 કંઝર્વેશન આસિસ્ટન્ટ 
 ટેકનિકલ આસિસ્ટન્ટ 
 રિસર્ચ ઇન્વેસ્ટિગેટર 
 જુનિયર કોમ્પ્યુટર 
 સબ એડિટર 
 સિનિયર સાયંટિફિક આસિસ્ટન્ટ 

 
કુલ જગ્યા 3261 

 અગત્યની તારીખો 

 ફોર્મ તા. 24/09/2021 થી 25/10/2021 સુધી. 
 ફોર્મ પ્રિન્ટ માટે છેલ્લી તા. 25/10/2021 23.30 વાગ્યા સુધી. 
 પેમેન્ટ માટે છેલ્લી તા. 28/10/2021 (23.30 વાગ્યા સુધી.)
 ઓફલાઇન ચલણ પ્રિન્ટ માટે છેલ્લી તા. 28/10/2021 23.30 વાગ્યા સુધી. 
 ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. 01/11/2021 (બેન્કના કામકાજના સમય દરમિયાન)
 પરીક્ષા તા. જાન્યુઆરી /ફેબ્રુઆરી-2022 

ચલણ 
SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે ચલણ નથી 
અન્ય માટે Rs.100/- 

 ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

 ફોટો/સહી
 આધાર કાર્ડ 
 લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ 
 જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ

નોંઘ 

 જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
 ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
 ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 

વિગતવાર પોસ્ટ, ઉંમર, પગાર અને લાયકાત માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 85 થી 113 જુઓ. 

 પરીક્ષા કેન્દ્ર માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 15 થી 17 જુઓ. 
 પરીક્ષા અભ્યાસક્રમ માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 18 થી 24 જુઓ. 
 સિલેક્સન પ્રોસેસ અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે પેઇઝ નંબર 21 થી 30 જુઓ. 







Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat