સમરસ હોસ્ટેલમાં ફોર્મ શરૂ. 



સમરસ હોસ્ટેલમાં વર્ષ 2021-22 ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ. 

 ફોર્મ શરૂ થયાની તા. 28/09/2021 11.30 કલાકથી 
 ફોર્મ માટે છેલ્લી તા. 15/10/2021 

હોસ્ટેલ માટે જિલ્લા 

 જામનગર 
 ભાવનગર 
 હિંમતનગર 
 પાટણ 
 આણંદ 
 વડોદરા 
 સુરત 


સમરસ હોસ્ટેલની વિશેષતાઓ

નોંધ સમરસ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે. 


ફોર્મ કોણ ભરી શકે ???

 SC/ST/OBC/EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ.
 ધો.12 માં 50% હોવા જરૂરી 
 પ્રવેશ મેરીટના આધારે મળશે. 

કુમાર અને કન્યાઑ માટે પ્રવેશ ફોર્મ શરૂ. 



જરૂરી ડૉક્યુમેન્ટ 

 ફોટો/સહી 
 આધાર કાર્ડ 
 જાતિનો દાખલો 
 આવકનો દાખલો 
 LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
 બેન્ક પાસબુક 


નિતી -નિયમો

1. જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
2. અધુરી અરજી રદ ગણવામાં આવશે.
3. અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશેતો પ્રવેશ રદ ગણવામાં આવશે.

સાથે નીચેના ડૉક્યુમેન્ટ 

 પાસપોર્ટ સાઇઝનો ફોટો
 છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
 L.C ની નકલ
 જાતીના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
 આવકના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
 આધારકાર્ડની નકલ
 જો વિધ્યાર્થી અંધ/અંપગ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
 જો વિધ્યાર્થી અનાથ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
 જો વિધ્યાર્થી વિધવાનુ સંતાન હોય તો તેના આધારો(સક્ષમ અધિકારી)
 જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજી ની નકલ, ચારિત્ર્ય સર્ટીફિકેટ, મિડીકલ ફિટનેશ પ્રમાણપત્ર અને વાલીનું બાહેધરી પત્રક રજુ કરવાનુ રહેશે.
 અરજી એકવાર સબમિટ કરયા પછી તેમા સુધારા-વધારા કરી શકાશે નહી.












Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat