નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ શરૂ.
નવોદય વિદ્યા સમિતિ
ફોર્મ અંગે અગત્યની તારીખો
ફોર્મ શરૂ થયાની તા. 20/09/2021
ફોર્મ માટે છેલ્લી તા. 30/11/2021
એડમિટ કાર્ડ એપ્રિલ-2022
એંટરન્સ ટેસ્ટ 20/04/2022
રિઝલ્ટ એપ્રિલ-2022
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.
પરિક્ષા તારીખ -
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ 01/05/2009 થી 30/04/2013 વચ્ચે ની હોવી જોઈએ.
ફોર્મ ભરવા માટે જરૂરી વિગત
1. બાળકનો ફોટો સહી
2. ધો. 3 અને 4 અને 5 ની વિગત
4. આધાર કાર્ડ (બાળકનું)
5. વાલીની સહી
સર્ટિફિકેટ (સર્ટિફિકેટ જે વેબસાઇટ પર આપેલ છે તેની પૂરી વિગત ભરી અપલોડ કરવું.)
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat