GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ક્લાસ-1/2 માટે ભરતી



જગ્યા 215 

પોસ્ટ અને ટોટલ જગ્યા, નોટિફિકેશન 


 જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ-2 GMC

 પ્લાનિંગ આસિસ્ટન્ટ ક્લાસ-3 GMC

 આસિસ્ટન્ટ મેનેજર /આસિસ્ટન્ટ ડિરેક્ટર ક્લાસ-2 

 ડેપ્યુટી ડિરેક્ટર, ગુજરાત સ્ટેટેસ્ટીકલ સર્વિસ કલાસ-1

 એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર 

 પ્રિન્સિપાલ ગવર્મેન્ટ આઇડિયલ રેસિડેન્શિયલ સ્કૂલ 

 સિનિયર ડ્રગ્સ ઈન્સ્પેકટર ક્લાસ-2 

 ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ-1 ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ-1 & ક્લાસ-2 & ગુજરાત મ્યુન્સિપાલ ચીફ ઓફિસર સર્વિસ ક્લાસ-2 

 મામલતદાર 12 Posts

 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર (STI) 75 Posts

 તાલુકા વિકાસ અધિકારી (Talukda Development Officer) 10 Posts

 ડેપ્યુટી કલેક્ટર (GAS) - 15 Posts

 ડેપ્યુટી SP (GPS) - 08 Posts

 ડેપ્યુટી રજીસ્ટ્રાર - 01 Posts

 આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ કમિશનર 48 Posts

 ડેપ્યુટી ડિરેક્ટર (Schedule Caste Welfare) 01 Post

 આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર 10 Posts

 સોશિયલ વેલફર ઓફિસર 01 Post

 ગવરમેન્ટ લેબર ઓફિસર 02 Posts


લાયકાત ગ્રેજ્યુએટ (ગ્રેજ્યુએટનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે.)

પગાર Rs. 39,090/- 

ચલણ
 EWS/ OBC/ SC/ ST/ વિકલાંગ માટે ચલણ નથી.
 અન્ય માટે Rs.100/- + બેન્ક ચાર્જ

ઉંમર 21 થી 35 વર્ષ 
(જન્મ તા. 13/10/1986 થી 13/10/2001 ની વચ્ચેની હોવી જોઈએ)

ભરતીમાં આવવા માટે પ્રિલિ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે પરીક્ષા આપવાની રહેશે.

ફોર્મ શરૂ થવાની તા. 28/09/2021 (13.00 કલાકથી)
ફોર્મ ભરવાની છેલ્લી તા. 13/102021 (13.00 કલાક સુધી)
પરીક્ષા તા. 12/12/2021
પરીક્ષા પરિણામ જાન્યુઆરી-2022

 જરૂરી ડૉક્યુમેન્ટ 

 ફોટો/સહી
 આધારકાર્ડ
 જાતિનો દાખલો
 નોન-ક્રિમિલેયર સર્ટિ
 ગ્રેજ્યુએટની માર્કશીટ
 મોબાઈલ નંબર
 ઈમેઈલ ID

 જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર 
 જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે. જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો. 







Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat