LRD (લોક રક્ષક દળ) દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ભરતી
પોસ્ટ કોન્સટેબલ લાયકાત 12 પાસ
ફોર્મ શરૂ થવાની તા. 01/10/2021 (03.00 વાગ્યાથી)
છેલ્લી તા. 21/10/2021 (11.59 સુધી.)
ઉંમર 18 થી 33 વર્ષ (જન્મ તા. 21/10/1988 થી 21/10/2003 વચ્ચેની હોવી જોઈએ.).
જગ્યા
બિન હથિયારી પોલીસ કોન્સટેબલ 5488
હથિયારી પોલીસ કોન્સટેબલ 1050
SRPF પોલીસ કોન્સટેબલ 4450
નોંધ બાકીની તમામ માહિતી ફોર્મ શરૂ થયા પછી મુકાશે.
હાલ આ માહિતી સોશિયલ મીડિયામાં માં આવેલ હોય, ઓફિસિયલ વેબાઈટ પર હજુ જોવા મળેલ નથી... જેની ખાતરી કર્યા બાદ વધુ માહિતી મુકાશે..
Like & Follow us on Facebook -
https://www.facebook.com/jbegujarat